સ્વપ્ન હતું સુંદર પણ ક્યાંક એ વેરાયું ,
જાતપાત ને માનતા એ સ્વપ્ન ક્યાંક ખોવાયું ,
સાંભળવી હતી મનની વાત,
પણ લોકોની વાતોમાં મન અટકાયું,
નથી હોતા બધા આપણા , છેલ્લે એ સમજાયું,
કરવી પડે છે જાતે મહેનત આજે એ સમજાયું,
પારકી આશ સદા નિરાશ, આજે સાથૅક થતું દેખાયું.
_Dhanni