મનમાં હશે #અસ્પષ્ટતા ઘણી,
એટલે ના આપ્યો કાલ કોઈ શબ્દ;

આજ થઈ ગયા સ્પષ્ટ છતાં,
આપ્યો આજ #અસ્પષ્ટતા શબ્દ;

સ્પષ્ટ, અસ્પષ્ટ લખ્યું છે મેં,
કારણ કે નથી રહેવું મારે નીશબ્દ;

કલમ ઉપાડી કર્યું ચિત્રામણ,
વાંચ્યું તો સમજાયો શબ્દે શબ્દ;

#અસ્પષ્ટતા

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111579611

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now