માનો યા ના માનો...
પણ જયારે તમે રાત્રે સુઇ જાવ ત્યારે તમારી પથારીની બાજુમાં એક લીંબુનો નાનો ટુકડો મુકીને સુઇ જાવ તો તમને તેના ઘણા જ ફાયદા થતા જોવા મળશે જેમકે...
રાત્રે સારી હવા મળશે,
ઉંઘ પણ તમને સારી મળશે,
જો તમે બીપીની બિમારીથી પીડાતા હો તો પણ તમારુ બીપી રાત્રીના સમયે નોર્મલ રહેશે,
સાથે સાથે તમારી નજીક કોઇ જ મચ્છર કે જીવજંતુ પણ પાસે નહી આવે,
આ ફાયદાઓ એક આયુર્વેદિક આપણને કહેછે પણ ખરેખર મળેછે કે નહી તે તો તેનો પ્રયોગ આપણે કર્યા પછી જ ખબર પડે.