સુરતની સીવીલ હોસ્પીટલમાં વરસોથી નર્સની ફરજ બજાવતા હેડ નર્સ નામે રશ્મિતાબેન પટેલને લોકોની સેવા કરતાં કરતાં તેમને પણ કોરોના થવાથી તેઓ બાર દિવસથી આજ હોસ્પીટલમાં દાખલ હતા આખરે પછી તેઓ કોરોના ની જંગ સામે હારી ગયા ને અંતે મોત થયું આથી નર્સ જગતમાં ઘણી જ શોકની લાગણી ફેલાઇ છે
આથી તેમને ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર તરફથી રુપીયા પચ્ચાસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે જે તેમના ફેમીલીએ તેનો સ્વીકાર કર્યો છે.