નવાગામ...
એક ખેતરમાં એક પરિવાર મગફળી કાઢવાનું કામ કરી રહ્યો હતો ત્યારે તેમનો એક નાનો છોકરો રમતાં રમતાં નજીકના કોઇ કૂવા પાસે જઇ ચઢ્યો અચાનક તેનો પગ લપસી જવાથી તે સીધો કૂવામાં ઉતરી પડ્યો પછી અંદર પડેલો આ છોકરો બહાર નીકળવા બુમાબુમ કરવા લાગ્યો તો બાજુમાં જ કામ કરી રહેલા તેના પિતા જટ કૂવા ઉપર આવ્યા ને પોતાના છોકરાને બચાવવા તેમને પણ કૂવામાં ખુદકો માર્યો પણ કમનસીબે બંન્ને જીવતા બહાર ના નીકળ્યા!
આ જાણીને પરિવારના માથે આભ તુટી પડયું છે તેવી વેદના તેમને થઇ રહીછે.