પ્રેમ કરવો કોઇ ગુનો નથી પરંતું પ્રેમ તેને જ કરો કે સામેનું પાત્ર તમારી બરોબરીમાં હોય જેમકે...
ઉંમર, નાત જાત, જેવી સામાન્ય બાબતો ઉપર ખાસ ધ્યાન ને કાળજી રાખવાની જરુર છે કારણકે તમે કરેલી કોઇ એક ભુલ પાછળ તમારા માતા પિતા અથવા તમારા નાના મોટા ભાઇબહેન ઉપર કોઇ માઠી અસર ના પહોંચે
રાજકોટમાં રહેતી ચાંદની નામની એક છોકરીને એક પર જ્ઞાતિના છોકરા સાથે પ્રેમ થઇ ગયો તે જાતિએ મુસ્લિમ હતો ને નામે ઇરફાન પઠાણ હતો
અચાનક એક રાત્રે આ ઇરફાન આ ચાંદની ને તેના ઘેરથી ભગાડી ગયો છોકરી પણ તેના બે ચાર જોડ કપડાં, થોડીક રોકડ રકમ તેમજ કેટલાક કિંમતી દાગીના મળીને લગભગ દોઢ લાખનો માલસામાન લઇને તેના પ્રેમી ઇરફાન સાથે ભાગી ગઇ...
ચાંદની તે સમયે એટલી પ્રેમમાં પાગલ થઇ ગઇ કે તેને તે સમયે પોતાના માતાપિતાની લાગણીનો વિચાર સરખો ના આવ્યો કે તેના નાના ભાઈ બહેનનો પણ વિચાર ના આવ્યો...બસ લવ કે લીયે હમ સબ કુછ કરેંગે..!
આજ તેના માતાપિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવીછે કે મારી દિકરી ચાંદની ને એક મુસ્લીમ યુવક ઇરફાન પઠાણ અમારા વાલીપણામાંથી ભગાડી ગયો છે.
પ્રેમ હમેશાં જ્ઞાતિમાં જ કરવો જોઇએ
ને સામે ધર્મ પણ જોવો જોઇએ...