સમુદ્ર અમારું ને લહેરો ને નદીઓ તમારી,
આકાશ અમારુંને તેમાં સમાયેલી સમગ્ર તારાઓની હારમાળા તમારી ,
સુરજ અમારો ને કિરણો તમારી,
અંધારી રાત અમારીને દિવસની રોશની તમારી,
ઉકેલ ની રીત અમારીને મુશ્કેલીઓને સમસ્યા તમારી,
દિલ્લગી અમારીને ધોખેબાજી તમારી,
શબ્દો ને શાયરીઓ અમારીને જે લખાવે છે એ યાદ તમારી,
દુઃખભરી કહાની અમારીને સુખ ની મોજો તમારી,
-Dipak C. Parmar