છગન માર્કેટમાં ઍક્ટિવા પર બેઠો બેઠો મોબાઈલ મંતરતો હતો, એક સજ્જન ભાઈ આવ્યા અને છગનના ખભે ખૂબ પ્રેમથી હાથ મૂકી ને પૂછયું -
'તારુ નામ શું છે બેટા?'
...'છગન...
'સરસ...તારા પિતાજી નું?
'...મગન...
પછી એ સજ્જન વ્યક્તિએ છગનને પ્રેમપૂર્વક કહ્યું ...
'આ મગનનું ઍક્ટિવા નથી...ઉતર.🤣🤣🤣