ભારતનું આ વિમાન વાહક યુધ્ધ જહાજ આજ મુંબઈથી નીકળી ને ભાવનગરના અલંગમાં જઇ રહ્યુ છે હાલ આ દરિયામાં જોઇ શકાયછે તે તેની આ તેની ફરતી છેલ્લી સફરછે હવે તે કયારેય ફરી તે આવા દરિયાના પાણીની સપાટી ઉપર તરતું દેખાશે નહી!
કારણકે હવે ભારત સરકારે તેની સેવામાંથી બાકાત (નિવૃત્ત) કરી દીધું છે
આ જહાજનું નામ વિરાટછે જેને ભારત દેશની 30 વર્ષ સુધી સેવા કરી છે એટલે કે ત્રણ દાયકા સુધી તે ભારતીય નૈકાદળની સેવામાં હતું જે તેને હવે અલંગમાં ભાગી નાખવામાં આવશે...🙏