કાલે 21 સપ્ટેમ્બર 2020
ધોરણ નવ થી બાર ના વિધાર્થીઓ માટે કાલથી ભારતભરમાં શાળાઓ ખુલી રહીછે પણ હા જે વિસ્તાર કોરોના ગસ્ત નથી તેજ વિસ્તારોને શાળા ખોલવાની સરકારે મંજૂરી આપીછે
આ માટે દરેક વાલીઓએ પોતાની જવાબદારીથી તેમના સંતાનોને શાળાઓમાં મોકલવાના રહેશે સરકાર તરફથી મોકલવા અંગે કોઇ જ દબાણ નથી
વાલીઓને જરુરી સુચનાઓ...
બાળકે ફરજીયાત માસ્ક પહેરીને આવવાનું રહેશે...
પાણી, નાસ્તો કે જમવાનું ઘરેથી વાલીઓએ આપવું પડશે...
બે વચ્ચે છ ફુટનું બેસવામાં અંતરે બેસવું પડશે...
બાળક ને સ્કુલે મોકલવા ને લઇ જવાની જવાબદારી વાલીઓની પોતાની રહેશે...