# અનાથ #
એક નાનકડા ગામ માં નવ દંપતી નું રેહવા આવે છે પણ ત્યાં ની આવી ગંદી વસ્તી જોઈ ને નવાઇ લાગે છે એટલી બધી વસ્તી માં અમુક લોકો સારા હોય છે
તેમની પોતાની દીકરી ભણવા જતી હોય છે દીકરી પણ કેવી રૂપવાન સુશીલ સ્કુલે થી પોતાનું ઘર ને ઘર થી સ્કૂલ બસ આજ એનો ક્રમ અને ઘરકામ માં મદદ કરે
થોડા સમય પછી ની વાત છે સમય બદલાયો તેમ દીકરી યુવાન થવા લાગી બાપ ને ચિંતા થવા લાગી
એજ ગામ માં મુખી નો દિકરો રહેતો હતો મુખી સ્વભાવે સારો પણ દિકરો બહુ ક્રૂર હતો તેને ગરીબ ની દીકરી પીછો કરતો હતો રોજ સાત દિવસ વીતી ગયા દીકરી બાપ ને કેવા લાગી માં બાપ દીકરી ને શાંત કરતા ને કહેતા આપને એમને નાં પોહચી વરિયે બેટા તું ધીરજ રાખ સૌ સારા વાના થશે
પણ આખરે તો એ વખત આવીજ ગયો જેનું કોઈ સપના માં પણ આવી રીતે નાં વિચારી સકે એ નરાધમે એ દીકરી ને પીંખી નાખી ને કીધું જો કોઈ ને વાત કરી છે તો તારા માં બાપ ને મારી નાખીશ પણ છું થાય દીકરી રોજ રોજ ઉદાસ રહેતી ને કોઈ ની સાથે બોલતી નહિ એકલી ખૂણા માં બેસી રહેતી ને એ વસ્તુ એને રોજ રોજ યાદ આવ્યાં કરતી ને ડરી જતી
પોતાના મા બાપ બહુ કહેતા પણ કહેતી નહિ મા બાપ પણ વિચરતા હતા કે રોજ ખુશ રહેનારી મારી આ દીકરી આજે આમ કેમ બેસી રહે છે સ્કૂલ પણ નહતી જતી
પણ. ઈ સમય આવી ગયો આમ કરતા કરતા થોડા સમય વીતી ગયો દીકરી નાં પેટ મા ૨ મહિનાનો ગર્ભ રહી ગયો મા ને ખબર પડી તેને દીકરી ને બહુ મારી મારી ને અધમુવી કરી પણ બાપ એને કહેતો એનો છું વાંક છે બિચારી નો
થોડા સમય પશી દીકરી ઘરે થી ભાગી આત્મહત્યા માટે પણ બાપ એ પકડી ઘરે લાવી ખૂબ સમજાવી ને વચન આપ્યું કે તું અને જન્મ આપ બીજું આગળ નું હું જોઈ લઈશ
દીકરી એ એક બાળક ને જન્મ આપ્યો ને દિકરો જન્મ્યો પણ જોડે કેવી રીતે રાખી સકે માટે બાપ એને અનાથ આશ્રમ નાં પગથિયે મૂકી રડતો રડતો ઘરે આવી દીકરી ને શાંત કરી
આમ કરતાં સમય વીતી ગયો તેનો જ દિકરો આશ્રમ માં મોટો થયો પણ પોતાની મા ને ખોળવા ત્યાંથી ભાગી ગયો કેમ કે લોકો અનાથ બોલાવી સકે એ એને ગમતું ન હતું
તે એજ ગામ માં આવી ગયો જ્યાં એની જન્મ ભૂમિ હતી તે એક મોટો માણસ બની ગયો હતો ભણી ગણી ને
એક દિવસ એનોજ બાપ પેલો નરાધમ એની સાથે ગામ માં આવા માટે લડાઈ કરતો એક દિવસ બંને લડી રહ્યા હતા ત્યારેજ દીકરી નો બાપ ત્યાંથી નીકળતી વખતે જોઈ ગયો પણ ચૂપ રહ્યો એ પારખી ગયો પેલા નરાધમ ને ને દીકરા ને પોતાના ઘરે લાવી કીધું કે તારું કોઈ છે દિકરો બોલ્યો હું અનાથ છું ને ત્યારેજ મા રડવા લાગી પણ માં દીકરા ને ઓળખી ગઈ કેમ કે એને લખું હતું હાથ ઉપર બધી વાત કરી બદલો લેવા જાય છે મુખી પણ જાણી ગયો એને દેશવટો આપ્યો ને મુખી નો દિકરો અપનાવા હા પાડી ને દીકરા ને માં બાપ મળી ગયો ને સુખે થી રહેવા લાગ્યા
# સમાપ્ત#