હમણાં એક અઠવાડિયા પહેલા પાકિસ્તાનના એક શહેરમાં થયેલા એક રેપ કાંડની બાબતે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાનખાને ભારતના બોલીવુડ ઉપર ઇશારો કર્યો છે તેમને એમ પણ કહ્યુ છે કે ભારતનું દિલ્હી શહેર એક રેપ સીટીછે જયાં છાશવારે બળાત્કાર થતા હોયછે બોલીવુડ ફિલ્મોમાં પણ વારંવાર રેપ બતાવવામાં આવેછે જે ભારતની ફિલ્મોમાં એક સામાન્ય ગણાય છે
તેથી ભારતની હિન્દી ફિલ્મો જોઇને અમારા પાકિસ્તાનની પ્રજા પણ બગડે છે
આવી રીતે પાકિસ્તાનમાં થયેલ રેપનો આખો ટોપલો ઇમરાનખાન ભારત ઉપર નાખેછે!