આજે સવારે હું થોડો આધ્યત્મિક થઈ ગયો અને આંખો બંધ કરી વિચારવા લાગ્યો.
૧ હું કોણ છું ?
૨. ક્યાંથી આવ્યો છું ?
૩. કેમ આવ્યો છું ?
૪. ક્યાં જવાનું છે ?
ત્યાં તો રસોડામાં થી વાઇફ નો અવાજ આવ્યો.
૧. તમે એક નંબરના આળસુ છો.
૨. ખબર નથી કંઈ દુનિયામાં થી આવ્યા છો.
૩. મારી જિંદગી ખરાબ કરવા આવ્યા છો.
૪. ઉભા થાવ અને ન્હાવા જાવ
અને મને સંપૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ ગઈ .😆😆😆😆
-Rupal Patel