પાકિસ્તાનમાં શિયા મુસ્લીમો વિરુધ્ધ આંદોલનનું જોર વધારે તેજ બનતું જાયછે ગઇ કાલે કરાંચી શહેરમાં લાખોની સંખ્યામાં શિયા મુસ્લીમો સામે આંદોલન છેડાયું હતું
લોકોનું કહેવું છે ઇમરાન સરકાર શિયા મુસ્લીમોના નેતાઓને ઘણો જ ટેકો આપી રહીછે આજ મુસ્લીમોની બંન્ને કોમ સામસામી છે ગમે ત્યારે દેશ પાકિસ્તાનમાં આ બે કોમ વચ્ચે કોમી રમખાણો થાય તો નવાઇ નહી!