નવરાત્રીમાં ગરબે રમનાર દરેક નવયુવાન લોકોને આ નવરાત્રીમાં ઘેર બેસી રહેવાનો વારો કદાચ આવનારછે!
કારણકે જે જે જગ્યાએ મોટા ગરબાઓનું આયોજન થતું હતું તે દરેક આયોજકોએ આ વખત ગરબાનું આયોજન નહી કરવા ઉપર વધુ ભાર મુક્યો છે કારણકે હાલ કોરોના ચાલી રહ્યો છે તેથી નવરાત્રીમાં કોરોનાના કેસ ઘણા જ વધી શકેછે તેમ તેમનું માનવું છે જે ખરેખર સ્વાભાવીક છે
નવરાત્રી એટલે કે એક જાતનો મેળો...
જેમાં રમનારા પણ હોયછે સાથે તેના કરતાં જોનારાઓનું પ્રમાણ વધુ હોયછે તેથી સોશિયલ ડિસ્ટન્સ બિલકુલ જળવાશે નહી...તે નકકીછે
આથી આ સાલ નવરાત્રી..કદાચ લોકોની ફીકી જશે તે નકકીછે.