પ્લે બેક સિંગર અનુરાધા પોડવાલના પુત્ર આદિત્ય પોડવાલનું ગયા શનિવારે નિર્ધન થયું છે તેઓને કિડનીની બિમારી હતી તેથી તે ઘણા સમયથી પીડાતા હતા તેઓ એક નવયુવાન સંગીતકાર તેમજ ગાયક પણ હતા તેમને ઘણી બધી ફિલ્મોમાં પણ ગીતો ગાયાછે જેમ આજ તેમની માતૃશ્રી એક પ્રસિધ્ધ ફિલ્મ ગાયકછે તેમજ ગુજરાતી ફિલ્મો પણ ગીતો ગાયા છે સાથે ભજનો ને આરતી તો તેઓ અનેક પ્રોગ્રામમાં ગાતા જ હોયછે.