જો તું " હાજર " રહેવાનો હોય ,
તોજ પાછા દરવાજા ખોલાવજે..!!
બાકી,ખાલી મૂર્તિ જોવા હું હવે,
ધક્કો નહીં ખાઉં...!!!
પ્રભુ નો જવાબ
તને જો ભરોસો હોય કે અંદર હું છુ જ,
તો જ આવજે....
બાકી શંકા સાથે દરવાજા ખખડાવતો નહી..
મંદિર સુધી પહોચવું એ શરીરનો વિષય છે..
પણ મારા સુધી પહોંચવું એ
શ્રધ્ધાનો વિષય છે...!!! 🙏
-Dipti