સુરતના વલસાડમાં રહેતો અરમાન રાઠોડ નામનો એક છોકરો પહેલા તે કારો ધોવાનું કામ કરતો હતો ત્યાર બાદ લોકડાઉન ચાલુ થઇ ગયું તેથી તે નવરો પડતાં ટીક ટોક એપ્સ ઉપર ફિલ્મી ગીતો ઉપર તે વિડીયા બનાવતો આજ હવે તેને ટીવી શોમાં એક ડાન્સ પ્રોગ્રામ કરવા આમંત્રણ મળ્યુ છે તેથી તે ઘણો જ ખુશ છે તે પંદર વરસથી એક વિચાર કરતો હતો કે એક દિવસ તે જરુર ટીવી ઉપર આવીને એક ડાન્સ પ્રોગ્રામ કરશે હવે તેની આ ઇચ્છા પણ પુરી થાયછે..બેસ્ટ ઓફ લક 👌