સુરતના મગદલ્લા વિસ્તારમાં બનેલી આ ઘટના છે થાઇલેન્ડની આ છોકરી સ્પામાં કામ કરતી હતી ને કોઇ ભાડાના ઘરમાં એકલી હતી ત્યારે તેને ઘેર કોઇ મળવા આવ્યુ તો તે બંનેમાં શું વાતચીત થઇ હતી તે ખબર નહી પરંતું તેની ઉપર કોઇ એવુ પ્રવાહી નાખીને આગ ચાંપી કે તે તેના ઘરમાં જ ભડ ભડ બળવા લાગી ત્યાર બાદ પેલો બહાર નીકળી ને લોક મારીને ચાલ્યો ગયો તો મકાન માલીકે તેના ઘરમાં કંઇક ધુમાડા નિકળતા જોયા તો ઘરમાં તપાસ કરી તો આ છોકરી પુરી રીતે બળી ચુકી હતી પોલીસ આ સ્થળે આવીને તેની વધુ તપાસ કરી રહીછે.