શેફ અલીખાનની છોકરી સારા અલીખાન હાલ તેના ગોવાના ટુંકા વેકેશન બાદ હવે બોલીવુડમાં પરત ફરી છે ને હવે તેને બાકી રહેલી ફિલ્મોનું પણ શુટીંગ ઘડાઘડ ચાલુ કરી દીધુ છે તેમજ નવી કેટલી ફિલ્મો પણ તેને સાઇન કરી લીધી છે
ગોવાના બીચ ઉપર તેને કરેલી ભૂરા કલરની લિપસ્ટીક જોઇને તેના ઘણા ફેન તેમજ યુઝર્સ સે તેની આલોચના કરી છે...કે
બેબી આ કેવી બ્લુ લિપસ્ટીક!!!