ગયા અઠવાડીયે અમિતાભ બચ્ચનને એક મર્સીડીઝ કાર લીધી જેની કિંમત દોઢ કરોડની આસપાસ છે
તો આ જાણીને અમિતાભ બચ્ચનના ફ્રેન્સ તથા ઘણા યુઝર્સે કોમેન્ટમાં તેમની ઘણી ટીકા કરી છે કે આજકાલ આ કોરોનાની મહામારીમાં એક ફિલ્મ અભિનેતા સોનુ સુદ ઘણા ગરીબ લાચાર લોકોની એકલા હાથે સેવા કરી રહયો છે ને આ માટે તેના કરોડો રુપીયા પાણીની જેમ વહાવી રહ્યો છે ત્યારે દેશની આવી સ્થિતિમાં શું અમિતાભ બચ્ચનને તેમની આ ઉંમરે આવી માંઘી કાર તેમને શોભે છે ખરી!