જીવનમાં જેને કંઇક કરવું જ છે તે કંઇ પણ કરી શકેછે...
હાલ કોરોના ચાલી રહ્યો છે, ધંધા છે નહી, નોકરીમાં પણ કોઇ સલામતી નથી જો આવી પરિસ્થિતિ થાય ત્યારે એકલો પડેલો માણસ કંઇ પણ નવું કરવા વિચારતો હોયછે
શું કરુ તો પૈસા મળે!
જેવા વિચાર સાથે એક નવરી છોકરીએ સાબુ બનાવવાનો વિચાર કર્યો પણ આ સાબુ કંઇક અલગ પ્રકારનો બનાવવો હતો
આમ તો સાબુ બજારમાં હજારો કંપનીના મળેછે પણ તેને કોઇ એવો જ સાબુ બનાવવો હતો કે આજ સુધી કોઇએ બનાવ્યો જ ના હોય...
જરા હટકે...સ્ટાટઅપ
તેનો વિચાર ગધેડીના દૂધમાંથી સાબુ બનાવવો હતો તેને એક દિવસ કોઇ બુકમાં વાંચ્યું હતુ કે રોમ દેશમાં વરસો પહેલા એક મહેલની રાણી ગધેડીના દુધથી રોજ સ્નાન કરતી હતી તો તેને લાગ્યુ કે આ ગધેડીના દૂધથી જો માણસની ચામડી ગોરી થતી હોય તો તેનો એક સાબુ કેમ ના બનાવવો જોઇએ!
બસ પછી તે બનાવવા થઇ ગઇ તૈયાર...પછી તેને એક પોતાનું ફ્રેન્ડ સર્કલ ઉભું કર્યુ જે જે લોકો ગધેડા પાળતા હતા તેમની પાસેથી બે હજાર રુપીયે લીટર ગધેડીનું દૂધ ભેગુ કરવા માંળ્યું બસ પછી બીજી આવડત તો તેની પાસે તો હતી કે કેવી રીતે બનાવી શકાય!
પછી થઇ ગયો સાબુ તૈયાર...
હાલ આ સાબુ બજારમાં ખુબ વેચાણ થઇ રહ્યો છે...શું તમારી પાસે આવ્યો!