આણંદ જીલ્લાના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામમાં એક છોકરાએ ડાંગરમાં નાખવામાં આવતી કોઇ ઝેરી રસાયણ પીને આપઘાત કર્યો છે,
વાત જાણે એમ છે કે આ છોકરો ચાઇનાની પબજી ગેમ બહુ રમતો હતો તેથી તેના પપ્પાએ જરાક ઠપકો આપ્યો કે તુ વારંવાર પબજી ગેમ કેમ રમ્યા કરેછે! બીજું કંઇ કામ કેમ કરતો નથી!
આમ વારંવાર પપ્પાનો ઠપકો મળતો હોવાથી આ છોકરાને મનમાં લાગી આવ્યુ ને ઘરમાં પડેલી ડાંગરના પાકમાં નાખવાની દવા ઘટાઘટ પી લીધીછે.
આથી ઉમરેઠ પોલીસ સ્ટેશને આ બાબતની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.