અમદાવાદ મુંબઇ વચ્ચે 500 કિલોમીટરનું અંતર છે તો આવતા 2023 સુધીમાં આ રુટ ઉપર બુલેટ ટ્રેન ચાલુ થઇ જવાની સંભવના છે જેનુ 80% કામ પુરુ થઇ ગયું છે
હવે આના પછી બીજી પણ એક બુલેટ ટ્રેન શરુ થઇ જશે તેનું પણ કામકાજ હાલ ચાલી રહ્યું છે તે હશે અમદાવાદ થી દિલ્હી સુધી જેનું 900 કિલોમીટરનું અંતર છે.