અમેરિકાએ ચીનને સલાહ આપી છે કે ચીન તેના પડોશી દેશો સાથે સારા સંબંધ રાખે પણ ના કંઇ તેમને ધમકાવે કે ના તેમને બીવડાવે..!
હાલ ભારત સાથે ચીન સીમા વિશે તે ઘણો જ અન્યાય કરી રહ્યુ છે વારંવાર ભારતની સીમામાં ઘુસીને તંગદિલી વધારી રહ્યુ છે જે યોગ્ય નથી હમેશા સામસામે બેસીને પ્રશ્નનો હલ કરવો જોઈએ