લડાખ ઉપર હાલ ચીન ને ભારત વચ્ચે જે તંગદિલી ચાલી રહીછે તે બાબતે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે ચીનને પોતાનો વળતો જવાબ આપતા જણાવ્યું કે ચીને એ ના ભૂલવું જોઇએ કે ચીન સાથે 1962 ના યુદ્ધ પછી ભારતે પણ શસ્ત્રમાં હરણફાળ દોટ ભરીછે હવે તે 1962 નું આજ ભારત નથી આજ ભારત ગમે તેવી સરહદોની સમસ્યાને કોઇપણ દેશ સાથે યુધ્ધથી પહોંચી વળવા પુરેપુરુ સજજ છે.