હિન્દી ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનને આજ એક નવી કાર ખરીદી છે તેની કંપની છે મર્સીડીઝ.
જે આજે જ ભારતમાં લોંચ થઇ છે
તેની કિંમત એક કરોડ ને આળત્રીસ લાખ રુપીયા આમ તો બચ્ચન ફેમીલી પાસે ઘણી બધી કારો છે તેમાં આનો પણ એક ઉમેરો!
ખૈર આપણી તો હેસિયત નથી આટલી મોંઘી કાર ખરીદવાની...નસીબવાલો કા યે ખેલ હૈ...ભાઇ,
હવે તો તેમનો "કોન બનેગા કરોડપતિ!" શો પણ ચાલુ થઇ ગયો છે...!
તો "કોન લાયેગા મર્સીડીઝ!"