ચીને આજ ભારતને ફરી એકવાર ધમકી આપી છે કે ભારત પોતાની ગતિવિધિઓ સુધારે, નહી ચીન ચુપ બેસી નહી રહે પરંતું અમે 1962 કરતાં પણ હાલ (ભારતના) ખરાબ કરી દઇશું
ભારત એ ના સમજે કે તે ચીનને પછાડી શકશે, બલકે ચીન ભારત કરતાં ડબલ શક્તિશાળી દેશ છે તે તેને ના ભૂલવું જોઈએ...
ચીનના શબ્દો.