ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજ સાફ શબ્દોમાં જણાવી દીધું છે કે જે લોકો અસામાજીક તત્વો હોય કે જે લોકો ગુજરાતમાં ગુન્હાખોરી સાથે સંકળાયેલા હોય તે બધા જ લોકો ચેતી જાય કારણકે હવેથી ગુજરાતમાં આમ ચલાવી લેવામાં આવશે નહી...
તેના માટે સખ્ત કાયદો આવી રહ્યો છે
દશ વર્ષની જેલ ને પચ્ચાસ હજાર દંડ
નહી તો, તેમને ગુજરાત છોડવું પડશે.