ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ને આજ અગ્નીદાહ આપવામાં આવશે તેમનું લાંબી માંદગી પછી ગઇ કાલે અવસાન થઇ ગયુછુ માટે તેમનો નિજીવ દેહ તેમના નિવાસ સ્થાને લોક દર્શન માટે રાખવામાં આવ્યોછે તેથી ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજા ઘણા જ નેતાઓ આજે તેમના નિર્જીવ દેહના દર્શન કરીને એક શ્રધ્ધાંજલી આપી હતી તેની એક બોલતી તસ્વીર...👈