અમેરિકાની પ્રિમિયમ બાઇક બનાવતી એક કંપની નામે હાર્લી ડેવીડસન પોતાની ભારતમાં ઉત્પાદન કરતી આ કંપની બંધ કરી રહીછે કારણકે તેની પ્રિમિયમ બાઇકનું વેચાણ ભારતમાં થતું નથી કારણકે આ બાઇકની કિમત લોકોને ઘણી વધારે લાગેછે છતાંય તેની બાઇકનું વેચાણ તો ચાલુ જ રાખશે ને તેનો સ્ટોક થાઇલેન્ડથી આયાત કરશે કારણકે થાઇલેન્ડમાં આ બાઇકનુ વેચાણ ધુમ ચાલી રહ્યુંછે.