હાલ રિયાને સતત ત્રણ દિવસથી સીબીઆઇ સુશાંત મર્ડર કેસની પુછપરછ કરી રહી છે એટલેકે તેને કુલ 26 કલાક સુધી સીબીઆઇ એ પુછેલાના જવાબો આપ્યા
હવે સરકાર (કોર્ટ) તેમજ લોકો તરફથી પણ સીબીઆઇને દબાણ આવી રહ્યુ છે કે આજ તપાસ ચાલુ થયાને દશ દિવસ થવાને આવ્યા પણ હજી સુધી કેમ કોઇ ચોક્કસ નીવેડો આવ્યો નથી! અથવા કેમ કોઇની આ કેસમાં ધરપકડ પણ હજી સુધી થઇ નથી!
પણ હવે ધીરે ધીરે સીબીઆઇને આ કેસ ઘણો જ ગંભીર દેખાઇ રહ્યોછે વારંવાર અલગ અલગ લોકોને બોલાવીને માત્ર પુછપરછ જ કરેછે આથી હમણાં રિયાને છેલ્લી પુછપરછ કરવામાં આવી ત્યારે તે ખરેખર સીબીઆઇના એક અધિકારી ઉપર ગુસ્સે પણ થઈ ગઇ હતી કદાચ કોઇ એકનો એક સવાલ હોય ને તે વારંવાર પુછાતો હોય! રિયા પણ તેનો જવાબ એકનો એક જ આપી દેછે કે મને આનાથી વધુ કંઇ ખબર નથી,
ખૈર જે જે ગુનેગાર છે તેને તો સજા વહેલી માંડી મળવાનીછે પછી તે સ્ત્રી હોય કે પુરુષ..ગુનાની સજા જરુર હોયછે તેમાં આપણે કંઇ કરી શકવાના નથી જેને પણ આ કામ કર્યુ હશે તેને કાયદો છોડવાનો નથી.
જાણવા મળ્યુ છે કે હવે સીબીઆઇ પાસે એક છેલ્લુ હથિયાર છે તે છે
સુષાન્તની ઓટોપ્સી, વિસરા, ને ફોરેન્સિક રિપોર્ટ!
આમાં કોઇ બચી શકશે નહીં
કેસમાં દુધનું દૂધ ને પાણીનું પાણી અલગ પડી જશે.