ભારત સરકારે એક નવો કાયદો પસાર કર્યો છે કે જે લોકો પાસે હાલ સરકારી નોકરીઓ છે ને તેમની નોકરીઓને ત્રીસ વરસ થઇ ગયાછે ને ત્યારબાદ પછી પણ તેમની નોકરીમાં જો તેમના કામમાં જરા પણ બેદરકારી જણાશે કે તેમના કામમાં કોઇ કચાસ દેખાશે તો તેમને ફરજીયાત નિવૃત્ત થવું પડશે...!
ભ્રષ્ટાચાર નાબુદ કરવાનું એક પગલું!!