આમને ઓળખો!!!
ગંગારામ નામના આ કાકા આજથી 30 વરસથી ટ્રાફીક સિગ્નલ પાસે પોતાની ડયુટી કરી રહ્યા છે તે પણ વગર કોઇ મહેનતાણું લીધા વગર...
તેમની જાતે તેમની મનની ઈચ્છાએ આજ જનતાને સેવા આપી રહ્યા છે આવતા જતા વાહનોને દિશા બતાવે છે તાપ હોય, વરસાદ હોય કે જાહેર રજા હોય પણ કોઇપણ દિવસ ઘરે રહયા વગર નિત્ય પોતાની ફરજ બજાવે છે
કારણકે આજથી ઘણા સમય પહેલા તેમની પત્નિ ને તેમનો છોકરો એક રોડ અકસ્માતમાં મરણ પામ્યા હતા તેથી કોઇ બીજી વયકતિ તેમના પત્નિ કે પુત્રની જેમ રોડ અકસ્માતમાં મરણ ના પામે તેથી આજ પોતે પોતાની ઈચ્છાએ આવી વગર કોઇ પગારે સેવા આપી રહ્યા છે...સલામ આ કાકાને 👍