ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે તેમની લાંબી માંદગી પછી પોતાનો દેહ છોડી દીધોછે
તેમની ઉંમર 84 વર્ષની હતી તેઓને મગજની નસોમાં લોહી ગાંઠો થવાથી તેમનું ઓપરેશન કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ પછી તેઓ ઘણા સમયથી ICU માં વેન્ટીલેટર ઉપર હતા...
પણ આજ તેમને પોતાનો છેલ્લો સ્વાસ લઇને આ દુનિયામાંથી અલવિદા કરી દીધીછે.
આપણા તરફથી તેમને એક દિલથી શ્રધ્ધાંજલી 🙏