રિયા ચક્રવતી...
એક નાજુક સુંદર દેખાવડી છોકરી હજી તો તેને તેના કેરિયરની શરૂઆત જ કરી છે તે પહેલા જ સુષાન્તની આત્મહત્યા એ તેને હચમચાવી મુકી!
કારણકે તે સુશાંત સાથે તે લીવ ઇન રિલેશન શીપ માં રહેતી હતી તો સ્વાભાવિક છે કે દરેકની નજર પહેલા તેની ઉપર જ ટીકી રહે
શું સુષાન્તે ખરેખર જાતે આત્મહત્યા કરી હશે! કે શુ પહેલા સુષાન્તની હત્યા કરીને પછી આત્મહત્યામાં ખપાવી દીધી હશે! આ બધા જ સવાલોના જવાબો હાલ સીબીઆઇ શોધી રહીછે
હાલ આ કેસમાં સંડોવાયેલા એક પછી એક નવા નવા લોકોને સીબીઆઇ પુછપરછ કરી જ રહી છે
આમ તો આજકાલ રિયાને કદાચ રાતે ઉઘ પણ નહી આવતી હોય..! ને કદાચ સરખુ ખાવાનું પણ નહી ભાવતું હોય!
જેને આવી બધી તકલીફો પડેછે તેજ આ બધુ જાણી શકેછે
શું રિયાને સજા થશે! થશે તો કેવી ને કેટલા વરસની થશે! તે આવનારો સમય જ આપણને કહેશે.
ગમે તે પણ આ કેસમાં કોઇ એકને તો સજા નહી જ થાય ને જો કોઇને સજા થશે તો એક આખી લાઇન બહાર આવશે ને દરેકને સજા થશે.
કારણકે આમાં કોઇ એકનો હાથ નથી..