મોદી માટે આવી રહ્યુ છે એક નવુ જ આધુનિક વિમાન જે અમેરિકાના ટ્રમ્પ વાપરે છે એરફોર્સ વન તેના જેવુ કંઈક વધુ સગવડો ધરાવતું આ વિમાન નજીકના સમયમાં જ ભારત આવી જશે...
આવા પ્રકારના કુલ બે વિમાનો આવશે એક મોદી માટે ને બીજુ રાષ્ટપતિ માટે
કિંમત માત્ર 8500/= કરોડ!
મોદીની પહેલી ટ્રીપ સાઉદી અરેબિયા..
પણ હજીવારછે કદાચ ડિસેમ્બરમાં