#અપશુકનિયાળ . .
'અપશુકન'એ શુકન સાથે જોડાયેલો છે.સફળ થાય તો શુકન અને નિષ્ફળ થાય તો અપશુકન !
પરીક્ષા હોય,લગ્ન હોય,શુભ કાર્ય હોય ત્યારે આપણે ભણેલાં જ વધારે અંધશ્રદ્ધામાં માનીએ છીએ.અને શુકનના નાદ માં આપણે બ્રાહ્મણ ને બોલાવી જોવડાવવા છતાં ઘણી દુર્ઘટના ઘટે છે.માટે અપશુકન એ આપણા મનની શંકા છે.બાકી દરેક સમય ભગવાને બનાવેલો કે દીધેલો છે તે શુભ જ હોય. વાર,ચોઘડિયાં,તીથિ બધું જ આપણે નિર્માણ કર્યું છે. બાકી કોઈ પણ કામ કરવા માટે સારા સમય ની નહીં પણ દરેક પલ પલ શુભ જ છે તેમ સમજી જીવીએ તે જ શુકન.બાકી તો કશુંય નહીં કરો તો દરેક સમય અપશુકનિયાળ સમજવો.
- વાત્ત્સલ્ય

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111553555

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now