English Quote in Hiku by Rupal Mehta

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન ઝરમર
લાગણીઓ વિના અધૂરી
રહી જાય.

સર્વશ્રેષ્ઠ પ્રેમ
મમતાની સોગાત
માતૃદેવો ભવ.

મળે સૂર
જીવનમય સંગીતનો
નાચે કરતાલ.

છો રહયા
દૂરથી લાગણીઓના આવેશો
પાસે ધૂપસળી.

સંઘર્ષ મનનો
ભેદભરમના આટાપાટા જેવો
ચાલ્યો ભૂલભૂલમણીએ.

મારું તારું
કંઈ નહિ આવે સાથે
શીદ કરવું.

મજાની વાત
કરી હળવા થવાય
સુખમ ભવતુ.
#હાઈકુ

રુપ ✍️

English Hiku by Rupal Mehta : 111550982
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now