મુંબઇના રમાબેન પોતાની આંખે કાપડની પટ્ટી બાંધી ને ગણપતિની મૂર્તિ બનાવેછે તેમને વીસ વર્ષમાં આશરે ચાલ લાખ મુર્તિઓ અત્યાર સુધી બનાવીછે
એક દિવસ તેમને માત્ર ત્રણ જ મિનિટમાં એક ગણપતિની મૂર્તિ તૈયાર કરી હતી તેથી તેમનું ગિનીસ ઓફ ધ વલ્ડ બુકમાં રેકોર્ડ તરીકે તેમનું નામ પણ લખાઇ ચુક્યુ છે.