આ છે સુંદર બગીચાથી સજજ શાન્ત ને હરિયાળુ નરેન્દ્ર મોદીનું નિવાસ સ્થાન સવારનો વહેલો સમય,
ઉઠીને થોડુક ચાલવાનું,
થોડોક યોગ કરવો,
ત્યારબાદ બગીચામાં ફરતા મોરને ચણ ખવડાવવા ને પછી દેશના અલગ અલગ અખબારો વાંચીને થોડીઘણી માહીતી મેળવવી..ત્યાર બાદ નાહી ધોઇને નાસ્તા પછી પોતાના કાર્યાલયમાં જવાનું...એટલે કે કામની શરૂઆત.