વલસાડમાં બે ઘરફોડ ચોરી કરતા બે છોકરાઓને પોલીસે પકડી પાડયા હતા પછી તેમનો કોરોનાનો સ્ટેટ કર્યો તો તે કોરોનાના દરદી જણાયા તો તરત તેમને એક નજકની સરકારી હોસ્પીટલમાં દાખલ કરાયા પણ બે દિવસ પછી તેમને ભાગવાનો લાગ મળતા તેઓ બંન્ને હોસ્પિટલમાંથી ભાગી ગયા તો આ જાણ પોલીસને થવાથી પોલીસે ચારે બાજુ નાકાબંધી કરીને ફરી તેમને પકડવા તેમના ચક્રો ગતિમાન કર્યા છે.