ગુજરાત સરકારે દરેક શાળાના શિક્ષકોને ચોખ્ખુ જણાવી દીધું છે કે શાળામાં કોઇપણ વિદ્યાર્થીને કોઇપણ કામ માટે બોલાવવો નહી ને જે તે શિક્ષક કોઇપણ વિદ્યાર્થીને કોઇપણ કામ માટે શાળાએ બોલાવશે ને જો તે છોકરા કે છોકરીને કોરોનાનો ચેપ લાગશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે શિક્ષકની રહેશે...ને જો અમે તેને વધું ગંભીરતાથી લઇશું તો તે શિક્ષકને અમે સસ્પેન્ડ કરતા પણ અચકાઇશું નહી.