ઘણા દિવસો પહેલા કોરોના વાઇરસના કેસો અમેરિકા ને બ્રાઝીલમાં ઘણા જ દેખાતા હતા તેથી અમેરિકા આ બાબતે નંબર વન ઉપર હતું ને બ્રાઝીલ નંબર ટું ઉપર હતું પણ આજ નંબર વન ઉપર આપણો ભારતદેશછે,
તે તમે જાણોછો!
જીહા, આજ 29 લાખ લોકો કોરોના ગ્રસ્તછે જે અલગ અલગ હોસ્પીટલોમાં કોરોના વાઇરસની સારવાર લઇ રહ્યાછે.