અયોધ્યામાં જયારથી રામમંદિર બનાવવા માટે તેનું ભૂમિપૂજન થઇ ગયું છે તેના બીજા જ દિવસથી રામમંદિર બનાવવાનું કામ પુરજોશમાં ચાલુ પણ થઇ ગયું છે
આ મંદિરને બનાવનાર ટીમના જણાવ્યા મુજબ આ મંદિર આવતા ત્રણ વરસ પછી લોકોને દર્શન કરવા માટે તૈયાર પણ થઇ જશે
મુખ્ય વાત તો એ છે આ મંદિર બનાવવા પથ્થરો સિવાય કોઇ ચીજનો ઉપયોગ કરવામાં નહી આવે
લોખંડ લાકડું બિલકુલ નહી! માત્ર પથ્થરો જ.