તારક મહેતા કા ઊલટા ચશ્મામાં અંજલીનું પાત્ર ભજવતી નેહા મહેતાએ આ શો છોડી દીધો છે
તે સતત બાર વર્ષથી આ શોમાં હતી તેને પોતાની રાજીખુશીથી આ શો છોડ્યો છે તેમ તેને કહ્યુછે
હાલ તેને એક બીજો શો કરવાનું કામ મળી ગયું છે જે ટુંક સમયમાં જ તે શોનું કામ શેટ ઉપર જશે.