15 ઓગસ્ટે ભારતદેશના કોઇ પણ ખુણે તમે પોતાની ફરજ પ્રમાણે ભારતદેશનો ધ્વજ ફરકાવીને દેશને માન આપી શકોછો તેના માટે કોઇની રજા લેવાની જરુર હોતી નથી
રાજકોટમાં એક આમ આદમી પાર્ટીના એક યુવકે બજારના ચાર રસ્તા ઉપર ભારતદેશના ધ્વજને ફરકાવવાનો પ્રયત્ન કર્યો તો પોલીસે તેના ચાલુ રાષ્ટગાન સાથે તેને નીચે ઉતારી પાડયો..!
લોકોએ પોલીસને તેનું કારણ પુછતા પોલીસે જણાવ્યું કે આના માટેની તમે કોઇએ રજા નથી લીધી!!!
રજા લેવી જરુરી છે.
નોંધ..આ રાષ્ટગાન સાથે ધ્વજને સલામી આપવા બીજા ઘણા સામાન્ય લોકો પણ જોડાયા હતા.