લઈ લીધો '' મેં '' ભેખ જુની પર ,
નવી વાતોને, શણગારીશ
નવી ઉર્જા સાથે સૌની સાથે મનમેળ બાંધી '' મેં '' આજ કરી લીધો,
જીંદગીનો સાચ્ચો મકસદ શું?આજ '' મેં '' પીંછાણી લીધો,
મારાં દોસ્તો અને રીસ્તેદારોને નવી ઉર્જા સાથે બાંધી દીધાં, એમને પણ, નુકસાનમાંથી ઉગારી લીધાં,
રહીશું સદા સાથે અને જીવનને દીપાવલી માની રોજ મનાવીશું,
જગત આખું મારામાં '' મેં '' આજ સમાવી દીધું, અંતરમાં ઉત્કૃષ્ટ અલ્ફાઝ સાથે જીવન જીવી લેવાની રીત આજ મેં જાણી લીધી.