શીર્ષક- મૂલ્ય આઝાદીનું
મિત્રો આ આઝાદી નું મૂલ્ય જાણજો
કોણ જાણે કેટલાયે લોહી થી સીંચેલ છે એને સંભાળજો
માત્ર આજે આઝાદી ના દિવસે જ નહીં પણ
એક ભારતીય બનીને રોજ પોતાની જવાબદારી સમજજો
પૂછો જે દેશની બહાર રહે છે એને
કેટલીય વાર દેશની યાદ સતાવે છે
જ્યાં પણ જશો અને રહેશો
છેલ્લે તો ભારતીય જ કહેવાસો