જબ ખુદા દેતા હૈ તો છપ્પડ ફાડકે દેતા હૈ...તે આનુ નામ
ઉતર પ્રદેશના એક ગામમાં એક મહીલાએ તેની પ્રસુતિ વેળાએ એક સાથે ચાર બાળકોને જન્મ આપ્યો છે
ત્રણ બેબી ને એક બાબો..
આથી બાળકોની માતા ઘણી ખુશ છે પણ બાળકોના પિતા ઉપરથી જરા ખુશ છે પણ અંદરથી બહુજ નારાજછે
કુદરત પણ કેવી છે!
જેને ઘરમાં ખાવાની ખોટ નથી તેને બાળક આખી જીંદગી નથી આપતી ને જેને ઘરમાં ખાવાની તકલીફછે તેને ચાર ચાર બાળકો આપી દે છે!